” काले शक्त्या प्रदानं-
મહાન શાસક રાજા,સંસ્કૃત કવિ “શ્રી ભર્તુંહરી” એ તેમનાં
કાવ્યના એક શ્લોકમાં કહ્યું છે કે,
” काले शक्त्या प्रदानं-
• અર્થાત્- સમય પ્રમાણે યથાશક્તિ દાન કરવું,એટલે કે,તમારી
પાસે વધારે સમૃદ્ધિ હોય તો એ મુજબ અને ના હોય તો પુષ્પ કે
પુષ્પની પાંખડીઓનું પણ દાન કરતા રહેવું, કેમે કે પ્રકૃત્તિ તમને
આપે છે તેમ તમે પણ યથાશક્તિ આપતા રહો,એવી કવિની
અભિલાષા છે
દાન કેટલું આપ્યું તે મહત્વનું નથી,
દાન ક્યાં માર્ગે વપરાયુ તે મહત્વનું છે.
માટે,એક રૂપિયાનું દાન પણ તમણે “શૌર્યધામ” નિર્માણમાં
સહભાગી બનાવશે.કઈ ન હોય તો સમયનું દાન કરજો અને
સમાજમાં જાગૃતિનાં રથને જોડવાનું કાર્ય કરજો..

તો આવો આપણે સૌ સાથે મળી તન,મન,ધનથી “શૌર્યધામ”
નિર્માણ કરીએ અને સમાજમાં જાગૃતિના સંકલ્પોને સાકાર
કરીએ.

• શૂરવીર ભાથીજી સેવા ટ્રસ્ટ – ફાગવેલ
મુ.પો.- ફાગવેલ,તા-કઠલાલ,જિ-ખેડા.(ગુજરાત)